Shrujan કોલ્ડ પ્રેસ્ડ સિંગતેલ એ દાણામાંથી ફક્ત દબાણથી નીકળતું પહેલું તેલ છે. ગરમી વગર, કંઈ ઉમેર્યા વગર.
Shrujan cold-pressed groundnut oil is the first oil the kernel gives up under pressure alone. No heat applied, nothing added.
દરેક બેચ NABL માન્ય લેબમાં ટેસ્ટ થાય છે
Every batch is tested at an NABL-accredited lab
અમે દાણાને પીસતા નથી. હાઇડ્રોલિક પ્રેસ ફક્ત દબાવે છે, એટલે દાણો આખો રહે છે અને તેલ નીકળી આવે છે.
We don't grind the kernels. The hydraulic press only presses, so the kernel stays whole and the oil comes out.
સિંગદાણા સીધા હાઇડ્રોલિક પ્રેસમાં જાય છે.
પ્રેસ ફરતું નથી અને દાણાને ઘસતું નથી. એ ફક્ત દબાવે છે.
દબાણથી જે પહેલું તેલ નીકળે, એ જ Shrujanની બોટલમાં ભરાય છે.
દરેક બોટલ પર બેચ નંબર અને તારીખ હોય છે.
કંઈ વેડફાતું નથી. દાણામાં બાકી રહેલું તેલ અમારું ઘાણીનું તેલ બને છે અને ખોળમાંથી પીનટ પ્રોટીન પાવડર બને છે. એટલે જ Shrujanનો ભાવ વાજબી છે.
Groundnut kernels go straight into the hydraulic press.
The press doesn't turn or grind. It only presses.
Only the first oil that flows under pressure goes into a Shrujan bottle.
Every bottle carries its batch number and date.
Nothing is wasted. The oil left in the kernel becomes our ghani oil, and the cake becomes peanut protein powder. That's how we keep Shrujan's price fair.
રાજકોટમાં ઘરે ડિલિવરી. WhatsApp પર ઓર્ડર કરો.
Home delivery across Rajkot. Order on WhatsApp.
200 ml
મફત
પહેલા ઓર્ડર સાથે, પાડોશીને ચખાડવા માટે
Free
With your first order, to share with a neighbour
Shrujanની દરેક બેચ NABL માન્ય લેબમાં ટેસ્ટ થાય છે. બોટલ પરનો બેચ નંબર અમને WhatsApp પર મોકલો, અમે એ બેચનો લેબ રિપોર્ટ તમને મોકલીશું.
Every Shrujan batch is tested at an NABL-accredited lab. Send us the batch number from your bottle on WhatsApp and we’ll send you that batch’s lab report.
અમારી મિલ પર આવો, હાઇડ્રોલિક પ્રેસ ચાલતું જુઓ અને ત્યાં જ તાજું તેલ લઈ જાઓ.
દબાયેલો દાણો હાથમાં લઈને જુઓ. એ આખો જ હોય છે.
Visit our mill, see the hydraulic press running and pick up fresh oil on the spot.
Hold a pressed kernel in your hand. It's still whole.
પહેલા ઓર્ડર સાથે 200 ml બોટલ મફત, પાડોશીને ચખાડવા માટે.
Your first order comes with a free 200 ml bottle to share with a neighbour.